વંદે ભારત એક્સપ્રેસ ફરી બની જીવનદાતા: સુરતથી અમદાવાદ જીવંત હૃદય પહોંચાડાયું, સ્ટેશનથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાયો
Gujarat 01 Nov 2026, 06:42 PM

વંદે ભારત એક્સપ્રેસ ફરી બની જીવનદાતા: સુરતથી અમદાવાદ જીવંત હૃદય પહોંચાડાયું, સ્ટેશનથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાયો

O
OBStories
@obstories
1 નવેમ્બરે જીવંત હૃદય ટ્રેન 20901થી સુરતથી અમદાવાદ લવાયું. પ્લેટફોર્મ નંબર 1 પર ગ્રીન કોરિડોરથી તેને UN મેટા ઇન્સ્ટિટ્યૂટ પહોંચાડાયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation