Gujarat
16 Oct 2026, 12:45 AM
અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાયલા નજીક કાળમુખો અકસ્માત: ટ્રક-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ, એકનું નીપજ્યું કરૂણ મોત
સુરેન્દ્રનગરના સાયલા નજીક અમદાવાદ-રાજકોટ હાઇવેના બ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારચાલકનું મોત થયું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)