Gujarat
16 Oct 2026, 12:45 AM
અમદાવાદના પીરાણા પાસે લાપતા બાળકીની છ દિવસથી ભાળ નહીં: શોધમાં CCTV તપાસવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સૂચના, બેદરકારીની તપાસના આપ્યા આદેશ
અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર ડ્રેનેજ લાઇનમાં ખાબકેલી 10 વર્ષની બાળકીની છ દિવસથી ભાળ નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને CCTVથી તપાસ કરવા સૂચના આપી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)