Gujarat
16 Oct 2026, 12:45 AM
રાજકોટના શાપરમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: છેતરપિંડીનો ભોગ બનેલા 55 ખેડૂતોને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પરત કરાયા 100 કરોડથી વધુના જમીન દસ્તાવેજો
શાપરમાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં ખેડૂતોને ₹100 કરોડથી વધુની જમીનના દસ્તાવેજો પરત સોંપાયા. હર્ષ સંઘવીની હાજરીમાં નવી પોલીસ કચેરીનું લોકાર્પણ થયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)