કોડીનારમાં યુવકનો શિકાર કરનારી 'આદમખોર' સિંહણ આખરે પાંજરે પુરાઈ: વન વિભાગ અને ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ!
Gujarat 16 Oct 2026, 12:45 AM

કોડીનારમાં યુવકનો શિકાર કરનારી 'આદમખોર' સિંહણ આખરે પાંજરે પુરાઈ: વન વિભાગ અને ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ!

O
OBStories
@obstories
ગીર સોમનાથના કોડીનારના વલાદર ગામે મહેશ રાઠોડના મોત બાદ વન વિભાગે કવાયત હાથ ધરી હતી. જામવાળા વન વિભાગે ગોઠવેલા પાંજરામાં સિંહણ કેદ થઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation