લાયસન્સના અભાવથી ચિકન શોપ સીલ, અસ્વચ્છતા બદલ બે પેઢી બંધ: જામનગર મહાનગરપાલિકાની તપાસમાં ખાદ્યસુરક્ષાના નિયમોનું પાલન ચકાસાયું
Gujarat 01 Nov 2026, 06:42 PM

લાયસન્સના અભાવથી ચિકન શોપ સીલ, અસ્વચ્છતા બદલ બે પેઢી બંધ: જામનગર મહાનગરપાલિકાની તપાસમાં ખાદ્યસુરક્ષાના નિયમોનું પાલન ચકાસાયું

O
OBStories
@obstories
જામનગરમાં 31 ઑક્ટોબરની ખાદ્યસુરક્ષા તપાસમાં એક ચિકન શોપ સીલ થઈ, બે પેઢી બંધ કરાઈ અને અસ્વચ્છ સ્થિતિમાં મળેલા આશરે પાંચ કિલો રાઈસનો નાશ કરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation