Gujarat
31 Oct 2026, 06:58 PM
અમદાવાદના ઓઢવમાં 34 લાખની લૂંટનો પર્દાફાશ: વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા, 24 લાખની રિકવરી છતાં 10 લાખનો હિસાબ બાકી!
ઓઢવમાં આંગડિયા કર્મચારી પાસેથી ₹34 લાખની લૂંટના કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડની વિગતો સામે આવી. ₹24 લાખની રિકવરી બાદ ₹10 લાખની તપાસ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)