Gujarat
31 Oct 2026, 06:58 PM
ધોરાજીમાં નગરપાલિકાની બેદરકારી!: ગઈકાલે કમોસમી વરસાદ અને આજે પીવાના પાણીનો 'કૃત્રિમ વરસાદ', હજારો લીટર પાણીનો વેડફાટ
રાજકોટના ધોરાજીમાં બસ સ્ટેન્ડ રોડ પર પીવાના પાણીની લાઇન તૂટતાં જેતપુર રોડથી સરદાર ચોક સુધી પાણી વહ્યું. નગરપાલિકાની કામગીરી સામે સવાલો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)