Gujarat
31 Oct 2026, 06:58 PM
ગીર સોમનાથના તાલાલા પંથકમાં ફરી કમોસમી વરસાદ: મગફળીના પાથરા પલળતાં ખેડૂતોની ચિંતા વધી
ગીર સોમનાથના તાલાલા પંથકનાં આંબળાશ, પીપળવા સહિતનાં ગામોમાં વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીનના ખેડૂતોની ચિંતા વધી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)