Gujarat
31 Oct 2026, 06:58 PM
સરદાર પટેલના મુદ્દે કોંગ્રેસ પર ભાજપના પ્રહાર: ડૉ. અનિલ પટેલે પૂછ્યું: રાહુલ ગાંધી આજદિન સુધી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે કેમ નથી ગયા?
ડૉ. અનિલ પટેલે સુરજેવાલાના નિવેદનના સંદર્ભમાં કોંગ્રેસને ઘેરી. રાહુલ ગાંધીની સ્ટેચ્યૂ ઑફ યુનિટી મુલાકાત અંગે પણ સવાલ ઉઠાવ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)