Gujarat
01 Nov 2026, 06:42 PM
અમદાવાદના 71 વર્ષના વેપારી સાથે સાયબર ફ્રોડ: ફોન અપડેટ થયા બાદ Bank of Barodaના ખાતામાંથી ₹85,000 સફાચક
સારણનગરના 71 વર્ષીય વેપારીએ ફોનમાં અપડેટની સૂચના બાદ ₹85,000ની અનધિકૃત UPI ચુકવણી થયાની ફરિયાદ સાયબર હેલ્પલાઇન અને એરપોર્ટ પોલીસને કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)