Gujarat
28 Oct 2026, 11:52 AM
સુરતના ભીમપોર દરિયાકિનારે વિદેશી પક્ષીઓના શિકારની આશંકા: 25થી વધુ પક્ષીઓ જાળમાં ફસાયા
ભીમપોર દરિયાકિનારે જાળમાં ફસાયેલા 25થી વધુ વિદેશી પક્ષીઓને બચાવાયાં હોવાની માહિતી. શિકારની આશંકા વચ્ચે પેટ્રોલિંગ વધારવાની માંગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)