Gujarat
28 Oct 2026, 11:52 AM
ગાંધીનગરમાં વનરક્ષક કર્મચારીઓનું આંદોલન: માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વનરક્ષક કર્મચારીઓએ પાંચ પડતર માંગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું. ગ્રેડ પે, સુરક્ષા ભથ્થું અને ભરતીની માંગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)