Gujarat
28 Oct 2026, 11:52 AM
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનશે રજવાડાંના ભવ્ય વારસાનું મ્યુઝિયમ: રાજા-મહારાજાના સિંહાસનથી વિન્ટેજ કાર સુધી, એક છત નીચે હશે 562 રજવાડાંનો ઈતિહાસ
એકતા નગરમાં ₹367 કરોડના ખર્ચે બનશે રજવાડાંના વારસાનું મ્યુઝિયમ. જાણો ચાર ગેલેરી, ઐતિહાસિક વસ્તુઓ અને નિર્માણની સમયમર્યાદા વિશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)