રાજકોટ: મારુતિ જ્વેલર્સના માલિકોએ અનેક વેપારીઓની દિવાળી બગાડી: સોની બજારમાં પિતા-પુત્ર વેપારીએ રૂ. 45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું
Gujarat 29 Oct 2026, 11:36 AM

રાજકોટ: મારુતિ જ્વેલર્સના માલિકોએ અનેક વેપારીઓની દિવાળી બગાડી: સોની બજારમાં પિતા-પુત્ર વેપારીએ રૂ. 45 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યું

O
OBStories
@obstories
રાજકોટની સોની બજારમાં મારુતિ જ્વેલર્સના પિતા-પુત્ર સામે ₹8 કરોડની ફરિયાદ નોંધાયાની માહિતી. કુલ રકમ ₹45 કરોડથી વધુ હોવાની ચર્ચા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation