ઉનામાં 9 વર્ષના બાળક પર દીપડાના હુમલા બાદ કાર્યવાહી: વહેલી સવારે પાંજરામાં પુરાયો દીપડો
Gujarat 29 Oct 2026, 12:37 PM

ઉનામાં 9 વર્ષના બાળક પર દીપડાના હુમલા બાદ કાર્યવાહી: વહેલી સવારે પાંજરામાં પુરાયો દીપડો

O
OBStories
@obstories
ગીર સોમનાથના નાંદણ ગામે 9 વર્ષના બાળક પર હુમલા બાદ વન વિભાગના પાંજરામાં દીપડો કેદ થયો. હુમલામાં તેની સંડોવણી અંગે તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation