અમદાવાદની અદાલતોમાં 3.6 લાખ કેસ પેન્ડિંગ: દેશમાં ચોથા ક્રમે, કેસોનો ભરાવો ઘટાડવા GNLU કરશે અભ્યાસ
Gujarat 29 Oct 2026, 12:37 PM

અમદાવાદની અદાલતોમાં 3.6 લાખ કેસ પેન્ડિંગ: દેશમાં ચોથા ક્રમે, કેસોનો ભરાવો ઘટાડવા GNLU કરશે અભ્યાસ

O
OBStories
@obstories
અમદાવાદ અને સુરતની જિલ્લા અદાલતોમાં કેસોના બેકલોગનું વિશ્લેષણ કરવા GNLU મંત્રાલયની પહેલ હેઠળ કામ કરશે. અમદાવાદના આશરે 5 ટકા કેસ 10 વર્ષથી જૂના છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation