Gujarat
23 Oct 2026, 03:23 PM
બનાસકાંઠામાં રજા પર આવેલા BSF જવાન પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો: સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
અમીરગઢના જેથી ગામના BSF જવાન ભરતભાઈ દેસાઈ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલાનો આક્ષેપ. ઇજાગ્રસ્ત જવાનને પાલનપુર સિવિલમાં ખસેડાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)