Gujarat
23 Oct 2026, 04:23 PM
ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન?: ગરમી 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જાણો IMDની નવી આગાહી
ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા ઓછી. મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું, બંગાળની ખાડીના લો-પ્રેશરની હાલ સીધી અસર નહીં.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)