Gujarat
23 Oct 2026, 04:23 PM
સુરતમાં મોબાઈલ ફોનના કારણે યુવકે જીવ ગુમાવ્યો: સચિન GIDC માં બીજા માળેથી પટકાયા, સિવિલમાં લીધા અંતિમ શ્વાસ
સુરતના સચિન GIDCમાં બીજા માળના ધાબા પરથી પટકાતાં 42 વર્ષીય પ્રફુલ પટેલનું મોત. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)