Gujarat
22 Oct 2026, 06:39 PM
પશ્ચિમ કચ્છમાં સરકારી જમીન પરનાં 1849 દબાણો દૂર કરાયાં: ખુલ્લી કરાઇ ₹294 કરોડની જમીન
પશ્ચિમ કચ્છમાં વર્ષ 2026 દરમિયાન 1,849 દબાણો દૂર કરાયાં હોવાનો પોલીસનો દાવો. 130 લાખ ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)