વેરાવળ બંદરના ફિંગર જેટી વિસ્તારમાં આગથી અફરાતફરી: સ્ટોરેજમાંથી ફેલાયેલી જ્વાળાઓએ 10 ઝૂંપડાં અને બે રિક્ષાને પહોંચાડ્યું નુકસાન
Gujarat 23 Oct 2026, 12:21 PM

વેરાવળ બંદરના ફિંગર જેટી વિસ્તારમાં આગથી અફરાતફરી: સ્ટોરેજમાંથી ફેલાયેલી જ્વાળાઓએ 10 ઝૂંપડાં અને બે રિક્ષાને પહોંચાડ્યું નુકસાન

O
OBStories
@obstories
વેરાવળના ફિંગર જેટી વિસ્તારમાં માછલીના કાંટાના સ્ટોરેજમાં આગ લાગતાં આશરે 10 ઝૂંપડાં અને બે છકડો રિક્ષાને નુકસાન થયું. જાનહાનિ થઈ નથી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation