Gujarat
27 Oct 2026, 08:08 PM
UN ના મંચ પર વડોદરા મ્યુનિસિપલ બોન્ડનો ગૌરવપૂર્ણ ડંકો!: દક્ષિણ કોરિયામાં 'Blue Resilience Bond' ના પ્લાનની થઈ સરાહના
દક્ષિણ કોરિયાના ઇંચિઓનમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ અને બ્લૂ રેઝિલિયન્સ બોન્ડ યોજનાની રજૂઆત થઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)