Gujarat
27 Oct 2026, 08:08 PM
અમદાવાદના SP રિંગ રોડ પર બે હિટ એન્ડ રન: નિકોલમાં પગપાળા જતા યુવકનું મોત, ત્રાગડ પાસે બાઇકચાલકે પણ જીવ ગુમાવ્યો
22 ઓક્ટોબરની રાત્રે નિકોલ અને ત્રાગડ અંડરપાસ પાસે બનેલા બે અકસ્માતમાં 26 વર્ષીય નાહટીયા કટારા અને 39 વર્ષીય પ્રણવ મિસ્ત્રીનાં મોત થયાં.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)