Gujarat
22 Oct 2026, 05:39 PM
સ્પોર્ટ્સ ક્લબમાં ફી ચૂકવતા સભ્યો પણ ‘ગ્રાહક’ ગણાય: ગુજરાત રાજ્ય ગ્રાહક આયોગનો મહત્ત્વનો નિર્ણય
ગુજરાત રાજ્ય ગ્રાહક આયોગે ફી ચૂકવી સુવિધા મેળવતા સ્પોર્ટ્સ ક્લબના સભ્યોને ગ્રાહક ગણાવ્યા. સુરત ક્રિકેટ એસોસિએશનના સભ્યપદ વિવાદની ફરી સુનાવણી થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)