Gujarat
22 Oct 2026, 02:38 PM
રાજકોટમાં ભેળસેળખોરો સામે મેયરની લાલ આંખ: 4 મહિનામાં 14,520 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 50 પેઢીઓ સીલ
રાજકોટમાં ચાર મહિનામાં 14,520 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 50 પેઢીઓ સીલ અને રૂ. 11 લાખથી વધુની વસૂલાત. વેસ્ટ ઝોનમાં ફૂડ લેબોરેટરીને મંજૂરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)