Gujarat
22 Oct 2026, 02:38 PM
અમદાવાદમાં ખુલ્લી ગટરમાં પડેલી બાળકી 13 દિવસથી લાપતા: શોધખોળ વચ્ચે ઘટનાસ્થળે ખાડો પૂરી દેવાતાં તંત્ર સામે સવાલો
અમદાવાદના પીપળજ નજીક ખુલ્લી ગટરમાં પડેલી બાળકી 13 દિવસ બાદ પણ મળી નથી. પીરાણા પાસે મળેલા અવશેષો પશુના હોવાનું પોલીસે જણાવ્યું; ઘટનાસ્થળનો ખાડો પૂરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)