Gujarat
18 Oct 2026, 11:51 AM
15 હજાર બહેનો, 250 કિલો સોનું અને કૃષ્ણભક્તિ: રાજકોટના આહીર ગરબાની ભવ્ય ઝલક
રાજકોટમાં આહીર સેના દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં હજારો આહીરાણીઓ પરંપરાગત વસ્ત્રો અને સોનાનાં ઘરેણાં સાથે રાસ રમ્યાં. દ્વારકાધીશની મહાઆરતી આકર્ષણ બની.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)