કચ્છમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી: રાપર-ભચાઉમાં રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત
Gujarat 17 Oct 2026, 12:46 PM

કચ્છમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી: રાપર-ભચાઉમાં રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત

O
OBStories
@obstories
રાપર અને ભચાઉમાં વહીવટી તંત્રની કાર્યવાહી દરમિયાન હિટાચી, ટ્રક અને ટ્રેક્ટર લોડર સહિત આશરે રૂ. 8 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો; ઓવરલોડ ટ્રકોને દંડ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation