Gujarat
17 Oct 2026, 12:46 PM
અમદાવાદ: ગરબા-ધૂળની અસરથી ગળાના ઇન્ફેક્શન વધ્યા: સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં 16,553 OPD નોંધાઈ
અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં 16,553 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 123, મેલેરિયાના 10 અને સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)