જૂનાગઢના માળિયા હાટીનામાં રોષ: આંબાખોઈ ડેમમાંથી પાણી છોડાતા 3 ગામોમાં પીવાના પાણીની કટોકટી સર્જાવાની ભીતિ, ખેડૂતો અને વન્યજીવો મુશ્કેલીમાં
Gujarat 29 Oct 2026, 12:45 AM

જૂનાગઢના માળિયા હાટીનામાં રોષ: આંબાખોઈ ડેમમાંથી પાણી છોડાતા 3 ગામોમાં પીવાના પાણીની કટોકટી સર્જાવાની ભીતિ, ખેડૂતો અને વન્યજીવો મુશ્કેલીમાં

O
OBStories
@obstories
જૂનાગઢના દેવગામમાં આંબાખોઈ ડેમમાંથી પાણી છોડવા મુદ્દે વિવાદ. ત્રણ ગામોમાં પીવાના પાણીની કટોકટીની આશંકા વચ્ચે પાણી છોડવાનું બંધ કરાયું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation