Gujarat
29 Oct 2026, 12:45 AM
ગોધરાના સાંપા રોડ પર એશિયન પેઇન્ટ્સના શોરૂમમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો
પંચમહાલના ગોધરામાં સાંપા રોડ પર એશિયન પેઇન્ટ્સના શોરૂમમાં ભીષણ આગ. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી; જાનહાનિની પુષ્ટિ નથી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)