ગુજરાત સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 4 નાયબ સચિવોની બદલી, 1 સેક્શન અધિકારીને ઉપ સચિવ તરીકે બઢતી
Gujarat 23 Oct 2026, 08:23 PM

ગુજરાત સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 4 નાયબ સચિવોની બદલી, 1 સેક્શન અધિકારીને ઉપ સચિવ તરીકે બઢતી

O
OBStories
@obstories
ગુજરાત સરકારના 23 ઑક્ટોબરના હુકમથી ચાર નાયબ સચિવોની બદલી અને ગોપાલ માંગુકિયાને ઉપ સચિવ વર્ગ-1માં બઢતી. આરોગ્ય, શિક્ષણ સહિતના વિભાગોમાં ફેરફાર.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation