Breaking News : ખેડૂતો અને પશુપાલકો માટે ખુશખબર.. શિયાળુ પાક માટે પાણી આપવાની તૈયારી, પશુપાલકોને મળશે ₹40 હજારનું વીમા કવચ
Gujarat 04 Nov 2026, 07:33 PM

Breaking News : ખેડૂતો અને પશુપાલકો માટે ખુશખબર.. શિયાળુ પાક માટે પાણી આપવાની તૈયારી, પશુપાલકોને મળશે ₹40 હજારનું વીમા કવચ

G
GujaratiTV
@gujaratitv
ગાંધીનગર કેબિનેટ બેઠકમાં શિયાળુ પાક માટે પાણીના આયોજન, પશુપાલકો માટે ₹250ના પ્રીમિયમે ₹40,000ના પશુ વીમા કવચ અને શિયાળ બેટમાં મત્સ્ય ઉતરાણ કેન્દ્રને મંજૂરી અપાઈ. ખેડૂતોને ઓછા પાણીના પાક વાવવા અપીલ કરાઈ.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation