Gujarat
04 Nov 2026, 08:34 PM
સુરતમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટરનો પર્દાફાશ: ડુમસના કેફે માલિકને સર્ટિફિકેટની લાલચ આપી ₹29,090 પડાવનાર આરોપી આણંદથી ઝડપાયો!
સુરતના ડુમસના ફ્લેમ્સ કેફેમાં ફૂડ ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ₹29,090ની ઠગાઈ. મુખ્ય આરોપી યોગેશ ભટ્ટ આણંદથી ઝડપાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)