અરવલ્લી: સીઆરપીએફની રાષ્ટ્રીય બાઇક રેલીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત: 300થી વધુ બાઇકર્સ શામળાજી પહોંચ્યા
Gujarat 24 Oct 2026, 08:13 PM

અરવલ્લી: સીઆરપીએફની રાષ્ટ્રીય બાઇક રેલીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત: 300થી વધુ બાઇકર્સ શામળાજી પહોંચ્યા

O
OBStories
@obstories
લદ્દાખથી શરૂ થયેલી CRPFની રાષ્ટ્રીય બાઇક રેલી ગુજરાતમાં પ્રવેશી. શામળાજી ખાતે 300થી વધુ બાઇકર્સનું સ્વાગત, 31 ઑક્ટોબરે કેવડિયામાં એકતા પરેડ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation