Gujarat
24 Oct 2026, 08:13 PM
સુરતમાં વંદે ભારત પર પથ્થરમારો: CCTV તપાસ બાદ RPFએ ત્રણ યુવકોની ધરપકડ કરી
19 ઓક્ટોબરે ઉત્રાણ અને સુરત વચ્ચે વંદે ભારત પર પથ્થરમારો થયો હતો. કોચ અને પેન્ટ્રીના ત્રણ કાચને નુકસાન થયું; કોઈને ઈજા થઈ નહોતી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)