છોટા ઉદેપુરમાં કરુણ ઘટના: સુખી ડેમમાંથી મળ્યા સગીર પ્રેમી યુગલના મૃતદેહ
Gujarat 23 Oct 2026, 11:21 AM

છોટા ઉદેપુરમાં કરુણ ઘટના: સુખી ડેમમાંથી મળ્યા સગીર પ્રેમી યુગલના મૃતદેહ

O
OBStories
@obstories
પાવીજેતપુરના સટુન ગામ નજીક સુખી ડેમના પાણીમાંથી બે સગીરનાં મૃતદેહ મળ્યા. કદવાલ પોલીસે કબજો મેળવી તપાસ હાથ ધરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation