Gujarat
23 Oct 2026, 12:21 PM
Breaking News : ટાઈગર શ્રોફના ફાયરિંગમાં વપરાયેલી બંદૂકો સુરતમાંથી મળી આવી
G
GujaratiTV
@gujaratitv
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ટાઈગર શ્રોફ (Tiger Shroff)ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગોળીબારમાં વપરાયેલી બંદૂકો પણ જપ્ત કરી છે.ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સુરતમાંથી મળી આવી હોવાનું સુત્ર પાસેથી જાણકારી મળી રહી છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)