બનાસકાંઠામાં GEB સબસ્ટેશનમાંથી રીએક્ટર ચોરતી ગેંગ ઝડપાઈ: LCBએ ₹3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; પાંચથી વધુ ચોરીના ગુના ઉકેલ્યાનો દાવો
Gujarat 02 Nov 2026, 12:35 AM

બનાસકાંઠામાં GEB સબસ્ટેશનમાંથી રીએક્ટર ચોરતી ગેંગ ઝડપાઈ: LCBએ ₹3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો; પાંચથી વધુ ચોરીના ગુના ઉકેલ્યાનો દાવો

O
OBStories
@obstories
ડીસા નજીક ભોયણ ગામ પાસેથી રાજકોટ અને મોરબીના બે આરોપી ઝડપાયા. પોલીસે બે રીએક્ટર સહિત ₹3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને પાંચથી વધુ ચોરીના ગુના ઉકેલ્યાનો દાવો
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation