Gujarat
26 Oct 2026, 12:16 PM
અમરેલીમાં વાડીએ સૂતા ખેડૂત પર ત્રાટક્યો દીપડો!: માથામાં ગંભીર ઈજા, ગ્રામજનોમાં દહેશત
અમરેલીના ખાંભાના મોટા સરાકડીયા ગામે વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડાનો હુમલો. માથામાં ગંભીર ઈજા થતાં અમરેલી સારવાર માટે ખસેડાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)