Gujarat
25 Oct 2026, 12:15 AM
અમદાવાદમાં ટ્રકમાંથી 5,988 દારૂની બોટલો જપ્ત: મગફળીના કોથળા નીચે ગુપ્ત ખાનામાં માલ છુપાવ્યો હતો; ડ્રાઇવર ઝડપાયો
નારોલ-વિશાલા રોડ પર ક્રાઇમ બ્રાન્ચે મગફળીના કોથળા નીચે છુપાવેલો દારૂ જપ્ત કર્યો. ડ્રાઇવરની ધરપકડ; કુલ મુદ્દામાલની કિંમત રૂ. 27.55 લાખ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)