Gujarat
29 Oct 2026, 07:38 PM
અમદાવાદ: દિવાળી પહેલાં નકલી માવા અને ભેળસેળિયાખોરો સામે AMC કડક: ₹5 લાખથી વધુ ટર્નઓવર વાળા વેપારીઓ માટે 'રેપિડ ટેસ્ટિંગ કિટ' ફરજિયાત!
દિવાળી પહેલાં અમદાવાદમાં માવાની ગુણવત્તા તપાસવા વેપારીઓને રેપિડ ટેસ્ટિંગ કિટ રાખવાની સૂચના. આશરે 350 વેપારીઓએ કિટ રાખી હોવાની માહિતી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)