Gujarat
28 Oct 2026, 02:53 PM
દિવાળી પહેલા અમદાવાદમાં AMC નો મોટો દરોડો: ગોમતીપુરમાં 40000 કિલો શંકાસ્પદ માવો સીલ
ગોમતીપુરમાં AMCએ કોલ્ડ સ્ટોરેજમાંથી 40 હજાર કિલો શંકાસ્પદ માવો સીલ કર્યો. નમૂનાઓની તપાસ અને એક્સપાયરી ડેટ અંગે તપાસ હાથ ધરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)