Gujarat
28 Oct 2026, 03:53 PM
અમદાવાદના ગોતા-ચાંદલોડિયા રોડ પર ગ્રેનાઈટના ગોડાઉનમાં વિકરાળ આગ: ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
ગોતા-ચાંદલોડિયા રોડ પર મહાલક્ષ્મી ગ્રેનાઈટના ગોડાઉનમાં આગ લાગી. ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, આગનું કારણ અસ્પષ્ટ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)