Gujarat
18 Oct 2026, 12:51 PM
અમદાવાદમાં બે દુકાનેથી શંકાસ્પદ નકલી કોસ્મેટિક્સ જપ્ત: SOGએ 1,221 નંગનો રૂ. 6.90 લાખનો જથ્થો કબજે કર્યો; લેબ પરીક્ષણ બાકી
SOGએ અમદાવાદની બે કોસ્મેટિક્સ દુકાનમાંથી 1,221 નંગનો રૂ. 6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો. નમૂના લેબમાં મોકલાશે; દુકાન સંચાલકો સામે ગુનો નોંધાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)