Gujarat
18 Oct 2026, 12:51 PM
અમદાવાદના અમદુપુરામાં બબાલ: રિક્ષામાં બેઠેલા લોકોને ગાળો બોલવાની ના પાડતાં બે ટોળાં વચ્ચે થયો પથ્થરમારો
અમદાવાદના અમદુપુરામાં રિક્ષામાં ગાળો બોલવાની ના પાડતાં બે ટોળાં વચ્ચે હુમલાની ઘટના બની. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)