દિવાળી પ્રવાસનું આયોજન પડ્યું મોંઘું: Airbnb પર રૂમ બુકિંગના પ્રયાસ દરમિયાન 75 વર્ષીય વૃદ્ધ સાથે રૂ. 9.77 લાખની સાયબર છેતરપિંડી
Gujarat 22 Oct 2026, 05:39 PM

દિવાળી પ્રવાસનું આયોજન પડ્યું મોંઘું: Airbnb પર રૂમ બુકિંગના પ્રયાસ દરમિયાન 75 વર્ષીય વૃદ્ધ સાથે રૂ. 9.77 લાખની સાયબર છેતરપિંડી

O
OBStories
@obstories
નવરંગપુરાના 75 વર્ષીય રહેવાસીએ ફરિયાદ કરી કે રૂમ બુકિંગ અને બેંક વેરિફિકેશનના નામે મોકલાયેલી APK ફાઇલો બાદ 17 વ્યવહારમાં રૂ. 9,77,800 ઉપાડાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
4

Comments (0)

Login to join the conversation