Gujarat
15 Oct 2026, 11:51 AM
સુરતમાં કામદારોની હડતાલ નિષ્ફળ બનાવવાનો પ્રયાસ: કલેક્ટર કચેરી બહારથી જ પોલીસે કરી અટકાયત
સુરતમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચેલા કામદારોની પોલીસે અટકાયત કરી. માંગણીઓ નહીં સંતોષાય તો ‘ગામ ચલો’ આંદોલનની ચીમકી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)