રાજકોટમાં જ્વેલર્સ પર ફાયરિંગ કરીને દિલધડક લૂંટ: સારવાર દરમિયાન તન્વી ગોલ્ડના ઇજાગ્રસ્ત કર્મચારીનું મોત, આશરે ₹1 કરોડના દાગીના લૂંટાયાની આશંકા; ગુરુવારે સોની બજાર બંધનું એલાન
Gujarat 15 Oct 2026, 10:51 AM

રાજકોટમાં જ્વેલર્સ પર ફાયરિંગ કરીને દિલધડક લૂંટ: સારવાર દરમિયાન તન્વી ગોલ્ડના ઇજાગ્રસ્ત કર્મચારીનું મોત, આશરે ₹1 કરોડના દાગીના લૂંટાયાની આશંકા; ગુરુવારે સોની બજાર બંધનું એલાન

O
OBStories
@obstories
રાજકોટના આજીડેમ વિસ્તારમાં તન્વી ગોલ્ડના લાલજી સરધારા પર ફાયરિંગ બાદ સારવાર દરમિયાન મોત. આશરે ₹1 કરોડના દાગીના લૂંટાયાની આશંકા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation